Description
મને 10 વર્ષ થી કમર માં દુઃખે છે બોવ દવા કરવી પણ મટતું નથી તો મેં એમ આર આઈ પણ કરાવ્યું એમાં સાયટિકા ના પ્રોબ્લેમ બતાવે છે તો તમારી હોસ્પિટલમાં માં આયુષ્ય માં કાર્ડ ચાલે છે સર્જરી માટે
Dear Darji Dinesh ji,
સાઈટિકા જેવી નસ દબાવાની સમસ્યા લાંબા સમયથી ચાલતી હોય અને દવાઓથી રાહત ન મળતી હોય, તો સર્જરી એક યોગ્ય વિકલ્પ બની શકે છે. તમારું એમ.આર.આઈ. થઈ ગયું છે, જે ઉત્તમ છે.
તમારા એમ.આર.આઈ. રિપોર્ટ સાથે સ્પાઇન સર્જન પાસે કન્સલ્ટ કરો
જો નસ દબાણ વધારે હોય તો Microdiscectomy અથવા Minimally Invasive Spine Surgery જરૂરી બની શકે
HexaHealth તરફથી તમને વડોદરા અને આસપાસના Ayushman Bharat માન્ય હોસ્પિટલમાં સર્જરી માટે સંપૂર્ણ સહાય મળશે
વેબસાઇટ ખોલો: https://hospitals.pmjay.gov.in/Search/
State: Gujarat પસંદ કરો
District: Vadodara પસંદ કરો
Hospital Type: Both પસંદ કરો
Specialty માં “Neurosurgery” અથવા “Orthopaedics” પસંદ કરો
Search બટન ક્લિક કરો
→ તમારાં વિસ્તારની Ayushman empanelled hospital ની યાદી મળશે
Hi my left leg was continuously pain and numbness and back pain
Hend kerk che oaprrs karna he aukebarr me battkari ne
Does this yojana consider hip boll replacement in Bharati hospital